તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કામરેજ |કામરેજ તાલુકાના વલથાણ ગામની હદમાં વલથાણથી સુરત જતા રોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામરેજ |કામરેજ તાલુકાના વલથાણ ગામની હદમાં વલથાણથી સુરત જતા રોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ |કામરેજ તાલુકાના વલથાણ ગામની હદમાં વલથાણથી સુરત જતા રોડ યુરો સ્કુલની સામે શનિવારના રોજ અજાણ્યા ઈસમની લાશ મળી આવતા મઘુભાઈ ખુંટે કામરેજ પોલીસ મથકમાં જાણ કરી હતી. ઉંભેળ બીટના જમાદાર અનિલભાઈ સ્ટાફ સાથે દોડી જઈ અકસ્માત મોત નોંધી વઘુ તપાસ હાથ ઘરતા મરનાર ઈસમ શરીરે પીળા રંગનો શર્ટ કમરે ભુરા રંગનુ પેન્ટ પહેરેલ છે.મરનાર આકસ્મીક રીતે નહેરના પાણીમાં પડી જતા ડૂબી જવાથી મોત નીપજયુ હોવાનુ પ્રાથમીક તારણમાં બહાર આવ્યુ છે.

વલથાણ નહેરમાંથી અજાણ્યા ઈસમી લાશ મળી આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો