તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ચુલામાં કેરોસીન નાંખવા જતાં મહિલા દાઝી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુલામાં કેરોસીન નાંખવા જતાં મહિલા દાઝી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |કામરેજ તાલુકાના દિગસ ગામે લીમડા ફળિયામાં રહેતા લીલાબહેન શંકરભાઈ રાઠોડ (45)નાઓ ગત 16મી જુલાઈના રોજ સાંજે 4.30 કલાકે રસોઈ બનાવવ માટે ચુલો સળગાવવા જતાં ચુલામાં કેરોસીન નાંખતાં અચાનક ભડકો થયો હતો. જેથી તે મોઢા ઉપર છાંતીના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પ્રાથમિક ફરિયાદ બારડોલી પોલીસે લીધા બાદ તપાસ કામરેજ પોલીસને સોંપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો