તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આંબોલી ચાર રસ્તા પર 5 વાહનોની બેટરી ચોરાઇ

આંબોલી ચાર રસ્તા પર 5 વાહનોની બેટરી ચોરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજતાલુકાના આંબોલી ચાર રસ્તા પાસે 5 વાગનોમાંથી રાત્રિ દરમિયાન બેટરી ચોરાઇ હતી.

આંબોલી ચાર રસ્તા ખાતે શખા નગર પાણી ટાંકી સામે રહેતા અંજુમ ઈસ્માઈલ અગવાનની ટ્રક પાર્ક કરી હતી. ત્યાં અન્ય બે ટ્રક અને હીટાચી મશીન પણ પાર્ક કર્યુ હતું. જે રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો ટ્રક નં (GJ-1U-4878), (GJ-1X-6935) અને (GTP-8596) માંથ ત્રણ બેટરી અને હટાચી મશીન નં (GJ-19M-326)ની બે બેટરી તસ્કરો રાત્રે ચોરી કરી ગયા હતાં. સવારે જાણ થતાં કામરેજ પોલીસમાં પાંચ બેટરી ચોરી અંગેની અંદાજિત 15 હજારની ચોરીની ફરિયાદ આપતાં ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...