• Gujarati News
  • National
  • કઠોરમાં ઘર આંગણેપાર્ક કરેલી બાઇકની ચોરી

કઠોરમાં ઘર આંગણેપાર્ક કરેલી બાઇકની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | કામરેજતાલુકાના કઠોર ગામે ગુલીસ્તાન નગરમાં સાજીદ અબ્દુલ સત્તારભાઈ મેમન રહે છે. સાજીદભાઈની પોતાની પેશન પ્રો બાઈક નંબર જીજે 5 જીક્યુ 6914 11મી જાન્યુઆરીએ રાત્રીના લોક મારી ઘરના આંગળે પાર્ક કરીને સુઈ ગયા હતા.રાત્રીના 12.00 કલાકે બાથરૂમ જવા માટે સાજીદભાઈ ઉઠતા બાઈક પાર્ક કરેલી તે જગ્યા હતી. બીજા દિવસે સવારે 5 કલાકે નમાઝ પઢવા માટે ઉઠતા પાર્ક કરેલી જગ્યાએ મોટરસાઈકલ જોવા મળી હતી.જે અંગે કામરેજ પોલીસ મથકમાં શનિવારે ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...