તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવી સુગર સામે...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી સુગર સામે...

આમમાંડવી સુગરના પ્રમુખ, ઉપપ્રમુખ તથા એમડીની કરાયેલી ધરપકડ બાદ પ્રથમવાર મળેલી બેઠકમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. અને સુગરના જવાબદાર હોદ્દેદારો પર કડક કાર્યવાહીની માંગ સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જુદાજુદા જિલ્લામાંથી ઉપસ્થિત ખેડૂત સભાસદોની દયનીય સ્થિતની વ્યથાઓ રજૂ કરી ચોક્કસ દિશામાં લડત ચલાવવાની રણનીતિઓ ઘડવામાં આવતાં આગામી દિવસોમાં માંડવી સુગરના વહીવટના વિરુદ્ધમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

નનસાડગામે એગ્રીકલ્ચર...

વાયરોઅંગે ખેડૂત અમિત પટેલ વારંવાર મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. માસ અગાઉ ઝૂલતા વાયરો અંગે કામરેજ ચાર રસ્તા ડીજીવીસીએલની ઓફિસ માં અરજી પણ કરવામાં આવી હતી. ડેપ્યુટી ઇજનેરે દરકાર લેતાં ખેડૂતને 6 લાખનું નુકસાન થવા પામ્યું છે. ખેતરમાં ઝૂલતા વીજ તારો જોવા માટે કામરેજ જુનિયર એન્જિનિયર કેતનભાઈ ગોહિલ ખેતરે આવીને 20 દિવસ અગાઉ જોઈ ગયા હતા. અગાઉ પણ બે વાર જોઈ ગયા હતા છતાં પણ સમારકામ કરતાં ખેડૂતને મોટું નુકસાન થયું હતું. કામરેજ તાલુકામાં ડીજીવીસીએલના એગ્રીકલ્ચર વિભાગમાં વીજ તારો ઝૂલતા દેખાઈ રહ્યા છે.પરંતુ સમયસર રિપેરિંગ કરવામાં આવતા બીજા અન્ય ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

ચોરીપ્રકરણના 4..

1,94,500નોમુદ્દામાલની ચોરી કરી ભાગી છૂટ્યા હતાં. જે પ્રકરણમાં વ્યારા પોસઈ કે એસ મોટાવરે તપાસ હાથ ધરી હતી. જે પ્રકરણમાં સંડોવાયેલા 2 ઈસમોને તાપી એલસીબી ઝડપી પડ્યા હતા. બે આરોપી કડકિયાભાઈ લાલસીંગભાઇ ભુરીયા (રહે મુવાલિયા જિ દાહોદ) અને દિનેશભાઇ ઉર્ફે દીવી પાંગળાભાઈ મીનમાં (રહેવાસી આમળીફળિયું, ગરબાડા, જિ. દાહોદ)ને પૂછતાછ કરતાં બે આરોપીઓ દ્વારા અન્ય 4 ઈસમો સાથે મળી ચોરી કરી હતી. પકડાયેલા બે આરોપી પાસે બે મોબાઈલ મળી આવ્યા હતા તેમજ પોલીસ દ્વારા વોન્ટેડ ચાર જાનુ દલા પલાસ (આંબલી, કહૌર ફળિયા, તા. ગરબાડા, જિ. દાહોદ, )ઈબુભાઈ અબલુભાઈ નિનામા (રહે આંબલી નિનામા ફળિયું ), લાલસીંગભાઇ હરુભાઈ પલાસ (રહે આંબલી ખજૂર ફળિયું) દિનેશભાઇ મોજીભાઈ પલાસ (રહે, આંબલી ફળિયું દાહોદ ) હોય. જેને પકડવા વ્યારા પોસઈ ડી.બી. પલાસ અને બે કોન્સ્ટેબલોની ટીમ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...