તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અબ્રામામાં બાથરૂમમાં સંતાડેલો 1.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અબ્રામામાં બાથરૂમમાં સંતાડેલો 1.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | કામરેજપોલીસે બાતમીના આઘારે અબ્રામા ગામે નવા ફળીયામાંથી બુટલેગરના બાથરૂમમાંથી વિદેશી દારૂના જથ્થાની કુલ્લે 240 બોટલ નંગ કિંમત 1,20,000નો મુદામાલ પકડી પાડયો હતો. કામરેજ પોલીસના પો.કો શૈલેષભાઈને શનિવારે મળેલી બાતમીને આધારે રેડ કરી હતી. અહીં અબ્રામા ગામમાં પોલીસને જોતા સુનિલ ઓડ નાસી છુટયો હતો. ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ્લે 240 બોટલ નંગ કિંમત 1,20,000નો જથ્થો મળી આવતા પોલીસે પ્રોહીબીશન એકટ હેથળનો ગુનો નોંઘી સનિલ ઓડને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...