• Gujarati News
  • મહુવા| કામરેજતાલુકાના ઉંભેળ ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈ સી. પટેલ

મહુવા| કામરેજતાલુકાના ઉંભેળ ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈ સી. પટેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા| કામરેજતાલુકાના ઉંભેળ ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈ સી. પટેલ છેલ્લા ઘણા વર્ષોથી સજીવ ખેતી કરી રહ્યાં છે. પર્યાવરણના જતન બદલ વિશિષ્ટ સિદ્ધિને લઈ રોટરી કલબ ઓફ સુરત દ્વારા વોકેશનલ એવોર્ડ આપી તેનું સન્માન કરવામાં આવ્યું હતું./ તસવીરહરેન્દ્રસિંહ બારડ

ખેડૂતનું સન્માન