તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવકને સાપે ડંખ મારતાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજતાલુકાનાં ઘલા ગામનો યુવાન શુક્રવારનારોજ કબ્રસ્તાન નજીક ઘાસચારો કાપતો હતો. સમયે ઝેરી સાપે ડંખ મારતા સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં મોત નીપજયું હતું.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ઘલા ગામે ગીરીનારા ફળિયામાં રહેતો વિનોદ ભાણાભાઈ રાઠોડ શુક્રવારના બપોરબાદ કબ્રસ્તાન નજીક ઘાસચારો કાપતો હતો. સમયે અચાનક કોઈ ઝેરી સાપ યુવાનના ડાબા પગમાં એડીમાં ડંખ માર્યો હતો. જેથી યુવાનને સારવાર માટે સુરત હોસ્પિટલ ખાએ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં શનિવારે મોડી રાત્રે મોત નીપજયું હતું. જે અંગે કામરેજ પોલીસે અમોતનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો