તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી નદીમાંથી યુવકની લાશ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ |કામરેજ તાલુકાનાં ધોરણ પારડી ગામે રહેતા ચતુરભાઈ ભાણાભાઈ વસાવાએ શનિવારે તાપી નદીના પાણીમાં અજાણ્યા યુવાનની લાશ જોતાં તાત્કાલિક કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી અજાણ્યા યુવાનની લાશને પાણીની બહાર કાઢવામાં આવી હતી. પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હોવાનું જણાવેલ છે. અજાણ્યો યુવાન તાપી નદીના ઉપરવાસમાં ધાર્મિક સ્થળ પર દર્શન કરવા ગયો હોય અને ત્યારબાદ તાપી નદીમાં નાહવા અથવા હાથપગ ધોવા જતાં ઊંડા પાણીમાં ડૂબી ગયો હોવાનું પ્રાથમિક કારણ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો