• Gujarati News
  • National
  • કામરેજ તાલુકાનાં કોસમાડા ગામેથી સુરત જિલ્લા એસઓજી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન

કામરેજ તાલુકાનાં કોસમાડા ગામેથી સુરત જિલ્લા એસઓજી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ તાલુકાનાં કોસમાડા ગામેથી સુરત જિલ્લા એસઓજી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રવિવારે બારડોલી પોલીસ મથકમાં વર્ષ 2016નો દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી બળવંતભાઈ ઉર્ફે ચેનો રમેશભાઈ રાઠોડ રહે.વરાળ તા.બારડોલી જે 79 હજારના દારૂના ગુનામાં ઘણા સમયથી નાસતો ફરતો હતો. જેની ધરપકડ કરવામાં આવી હતી.

બારડોલીમાં દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...