તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલીના આશિયાના નગરથી 4 જુગારી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીના આશિયાના નગરથી 4 જુગારી ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનાઆશીયાના નગરમાં મોડી રાત્રિના પોલીસે બાતમી આધારે છાપો મારતા રસ્તા પર ખુલ્લામાં ગંજીપાનાનો જુગાર રમતા ચાર જુગારિયાને રંગે હાથે ઝડપી પાડ્યા હતાં. સ્થળ પર 16 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના દિગસ ગામે લીમડા ફળિયામાં રહેતા લીલાબહેન શંકરભાઈ રાઠોડ (45)નાઓ ગત 16મી જુલાઈના રોજ સાંજે 4.30 કલાકે રસોઈ બનાવવ માટે ચુલો સળગાવવા જતાં ચુલામાં કેરોસીન નાંખતાં અચાનક ભડકો થયો હતો. જેથી તે મોઢા ઉપર છાંતીના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પ્રાથમિક ફરિયાદ બારડોલી બોલીસે લીધા બાદ તપાસ માટે કામરેજ પોલીસ તરફ મોકલી આપી હોવાનું જામવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો