તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી| કામરેજતાલુકાના ઘલુડી ગામે નિકોલા ફળિયામાં રેતા જયંતીભાઈ ચીમનભાઈ પટેલનનાઓએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી| કામરેજતાલુકાના ઘલુડી ગામે નિકોલા ફળિયામાં રેતા જયંતીભાઈ ચીમનભાઈ પટેલનનાઓએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી| કામરેજતાલુકાના ઘલુડી ગામે નિકોલા ફળિયામાં રેતા જયંતીભાઈ ચીમનભાઈ પટેલનનાઓએ પોતાનું હીરોહોન્ડા મોટરસાઈકલ નં (GJ-5-4969) જેની કિંમત 20 હજારનાઓએ ઘરની બહારથી ગત 15મી જુલાઈના રોજ રાત્રિના 1.30 કલાક દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી જતાં બનાવ અંગે જયંતીભાઈ પટેલે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘલુડી ગામે ઘર આંગણે પાર્ક બાઇક ચોરી જતાં તસ્કરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો