• Gujarati News
  • National
  • કામરેજ | બેદિવસ અગાઉ રાત્રીના 10.45 કલાકે સુરત ખાતે રહેતા

કામરેજ | બેદિવસ અગાઉ રાત્રીના 10.45 કલાકે સુરત ખાતે રહેતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | બેદિવસ અગાઉ રાત્રીના 10.45 કલાકે સુરત ખાતે રહેતા અજય ભાણજીભાઈ રાણપરીયા (33) જેઓ કામરેજ તાલુકાના વેંલજા ખાતે રામવાટીકા સોસાયટીમાં દુકાન ચલાવે છે. તેઓ કામઅર્થે કઠોર ગયા હતા અને ગલિયારા સ્કુલ પાસે ઉભા હતા ત્યારબાદ અજયભાઈ પરત ઘરે આવતા તપાસ કરતા કોઈ ભાળ મળતા કામરેજ પોલીસ મથકમાં ગુમ જાણવા જોગ ફરિયાદ કરાઇ હતી.

કઠોર ગલિયારા સ્કુલ પાસેથી સુરતનો યુવક ગુમ થયો

અન્ય સમાચારો પણ છે...