તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેલંજા ગામની 20 વર્ષીય યુવતી ગુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી| કામરેજનાવેલંજા ગામની 20 વર્ષીય યુવતી શુક્રવારના રોજ ઘરમાં કોઈને પણ કહ્યા વાગર ક્યાંક ચાલી ગયેલ છે. શોધખોળ કરવા છતાં ભાળ મળતાં પોલીસમાં જાણ કરવામાં આવી છે. કામરેજના વેલંજા ખાતે રામ વાટીકા સોસાયટી વિભાગ 4માં રહેતી પાયલબહેન ભાવેશભાઈ ભોસાલીયા ગત 25મી નવેમ્બરના રોજ બપોરના સમય ઘરમાં કોઈને પણ કંઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગયેલ છે. પરિવારજનોએ ઘણી શોધખોળ કરવા છતાં ભાળ મળી હતી. આખર રવિવારના રોજ કામરેજ પોલીસમાં યુવતીની ગૂમ જાણવા જોગ ફરિયાદ કરી હતી. પાયલે શરીરે સફેદ કલરની કોટી, લાલ કલરની લેગીસ તથા શરીરે પાતળા બાંધાની રંગે ઘઉં વર્ણની મોઢુ લંબગોળ હોવાનું પોલીસે જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...