તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધોરણ પારડી ગામની 27 વર્ષની યુવતી ગુમ

ધોરણ પારડી ગામની 27 વર્ષની યુવતી ગુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | કામરેજતાલુકાના ધોરણ પારડી ગામથી 27 વર્ષીય યુવતી ઘરમાં જાણ કર્યા વગર ક્યાંક ચાલી ગયેલ ચે. ત્રણ દિવસ શોધખોળ કરવા છતાં ભાળ મળી નથી. કામરેજના ધોરણપારડી ગામે દેસાઈ ફળિયુંમાં રહેતા પ્રીતિબહેન મનહરગીરી ગૌસ્વામી (27) ગુરુવારના રોજ સવારે ઘરમાંથી ક્યાંક ચાલી ગયેલ છે. કોઈને જાણ કરી હતી. ત્રણ દિવસ પરિવારે શોધખોળ કરી હતી. આખર રવિવારે યુવતી ગૂમ થયા અંગે જાણવાજોગ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...