• Gujarati News
  • National
  • બારડોલીના મહેક પાર્કમાંથી ઈકો કારની ચોરી

બારડોલીના મહેક પાર્કમાંથી ઈકો કારની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી નગરમાં આવેલ મહેક પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા જિતેન્દ્રભાઈ મગનભાઈ મિસ્ત્રી (49) જેઓ ફેબ્રીકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ રાત્રિના સમયે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પોતાની ઈકો કાર નં (GJ-19AA-2431) પાર્ક કરી હતી. તેઓ સવારે ઊઠીને જોતા પાર્કિંગમાં કાર ન હતી આ અંગે તેમણે તપાસ કરતાં કોઈ ભાળ ન મળતાં બારડોલી પોલીસમાં કાર ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...