તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નવીપારડી વેંલજા રોડ પર ઓવરલોડ 32 ટ્રકો પકડાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવીપારડી વેંલજા રોડ પર ઓવરલોડ 32 ટ્રકો પકડાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવીપારડીવેંલજા રોડ પર સુરત ખાણખનીજ ખાતાના રોયલ્ટી ઈન્સપેકટ દ્રારા આકસ્મિક ચેંકિગ દિવસ અગાઉ કરતા ઓવરલોડ રેંતની 32 ટ્રકો પકડાઈ જતા માલિક,ચાલક તથા લીઝ હોલ્ડર વિરૂઘ્ઘ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવતા રેંતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

સુરત ખાણખનીજ વિભાગમાં રોયલ્ટી ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ કાછડીયા દ્રારા દિવસ અગાઉ સુરત જીલ્લાના કામરેજ તાલુકાના નવીપારડી થી વેંલજા જતા રોડ પર કે.કે.બ્રીજ પાસે વ્હેલી સવારના આકસ્મિક ચેંકિ હાથ ઘરતા ઓવર લોડ તથા રોયલ્ટી પાસ વગરની રેંતી,મોરમ ખનીજ ભરીને જતી ટ્રકોને અટકાવીને તપાસ કરતા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિનાની જણાતા વજન કરાવીને 32 ટ્કોને સુરત જીલ્લા પોલીસ હર્ડ કર્વાટસ ખાતે મુકી દેવામાં આવ્યા બાદ શનિવારના રોજ કામરેજ પોલીસ મથકમાં તમામ ટ્રકોના ચાલક,માલિક તથા લીઝ હોલ્ડર વિરૂઘ્ઘ માં જીજ્ઞેશભાઈએ ફરિયાદ આપતા વઘુ તપાસ પીઆઈ પી.એન.પટેલ કરી રહ્યા છે.

પકડાયેલી ટ્રકોના નંબર

જીજે19 U 1316,જીજે 21 W 9100,જીજે 5 BU 7623,જીજે 5 BV 4987,જીજે 5 Z 8878, જીજે 5 BV 8152,જીજે 21 W7961,BT,જીજે 21 W 5454,જીજે 5 BV 7010,જીજે 5 YY 4945,જીજે 5 BU 2935,જીજે 16 X 7207,જીજે 16 X 7555,જીજે 5 BT 8446,જીજે 5 AV 4442,જીજે 5 BU 5820,જીજે AV 9181,જીજે 21 V 9073,જીજે 21 V 9074,જીજે 5 AU 2077,જીજે 13 AT 555, જીજે 5 BU 9026,જીજે 5 BV 7890,જીજે 5 BV 9537,જીજે 5 YY 7396,જીજે 5 BV 8908,જીજે 5 BU 1182,જીજે 16 X 6596,જીજે 5 AV 1912,જીજે 5 AV 6364.

ટ્રક ચાલક,માલિક, લીઝ હોલ્ડર વિરૂદ્ધ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો