તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંત્રોલીથી કારમાં 51000ના દારૂ સાથે બે ઈસમ પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંત્રોલીથી કારમાં 51000ના દારૂ સાથે બે ઈસમ પકડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારનારોજ કામરેજ પોલીસે બાતમીના આઘારે અંત્રોલી ગામે સુખ દર્શન સોસાયટીમાં ફોર વ્હીલ ગાડીમાં દારૂ લઈને બે ઈસમ આવવાના હોય જે બાતમીના આધારે રેડ કરતા ફોર વ્હીલ ઈન્ડીકા કારમાંથી 51000ના દારૂ સાથે બે ઈસમ પકડાયા હતા.

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ પોલીસ મથકમાં કઠોર પીસીઆર પર ફરજ બજાવતા પો. કો જીતુભાઈ ધીરૂભાઈને મંગળવારના રોજ બાતમ મળી હતી કે ઈન્ડીકા કાર નંબર (જીજે- 15પીપી- 4031)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને અંત્રોલી ગામની સીમમાં આવેલા સુખ દર્શન સોસાયટીમાં મકાન નંબર 94માં પાર્કિંગમાં આવનાર છે. જે બાતમીના આઘારે ઈન્ચાર્જ પીઆઈ એમ.બી.તોમર, પીએસઆઈ એમ.બી.ગોહિલ તથા અન્ય સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ વોચમાં હતા. તે દરમિયાન તાતા ઈન્ડિકા કાર આવતા કારને રોકી ...અનુસંધાન પાના નં. 2

સુખ દર્શન સોસા.માં દારૂ ભરેલી કાર આવવાની બાતમી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો