તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આંબોલી તાપીમાં અજાણ્યાની લાશ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંબોલી તાપીમાં અજાણ્યાની લાશ મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજતાલુકાના આંબોલી ગામની સીમમાંથી પસાર તાપી નદીના પાણીમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે બહાર કઢાવી આગળની ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી. આંબોલી ગામે રવિવારના બપોરના સમયે તાપી નદીમાં પાણીમાં એક અજાણ્યા યુવાનની લાશ હોવાનું જણાવતાં તાત્કાલિક કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી અજાણ્યા યુવાનને પાણીમાં બહાર કાઢી હતી. 35થી 40 વર્ષના યુવાન ઉપરવાસમાંથી પાણીમાં તણાઈને આવેલ છે. શરીરે કાળા કલરનું શર્ટ પહેરેલ છે. હકીકત અંગે પોલીસે અમોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો