તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બોરીયાચ ટોલનાકા નજીકથી 4 કન્ટેનરો કબજે લેવાયા

બોરીયાચ ટોલનાકા નજીકથી 4 કન્ટેનરો કબજે લેવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ખાણખનીજ વિભાગે બોરીયાચ ટોલનાકા નજીક અમદાવાદ-મુંબઈ વે ઉપર ચેકિંગની કામગીરી આરંભી હતી. ચેકિંગની કામગીરીમાં સુરત-કામરેજ તરફથી રેતી ભરીને આવતા બે કન્ટેનરોને ઉભા રાખતા રોયલ્ટી વિનાના જણાયા હતા. બે કન્ટેનરોમાં (નં. જીજે-05-એયુ-3841) અને (નં. એમએચ-46-એચ-1932)નો સમાવેશ થાય છે.

બંને કન્ટેનરોને કબજે લેવાયા હતા. ઉપરાંત બે કન્ટેનરોમાં સીલીકા સેન્ડનો પાસ હતો. જેને ચકાસણી માટે કબજે કરાઈ હતી. બે કન્ટેનરોમાં (નં. એમએચ-04-એફડી-162) અને (નં. ડીએન-09-પી-9591)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...