તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કીમ |માંડવી તાલુકાના વીરપોર ગામના વતની અને વલસાડ સુથારપાડા પ્રાથમિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીમ |માંડવી તાલુકાના વીરપોર ગામના વતની અને વલસાડ સુથારપાડા પ્રાથમિક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કીમ |માંડવી તાલુકાના વીરપોર ગામના વતની અને વલસાડ સુથારપાડા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતાં નિકુંજકુમાર ગોમાનભાઈ પટેલે એમફીલની પદવી મેળવી છે. ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયમાં સૌથી કઠીન એકમ પર સીએઆઈ કાર્યક્રમની રચના અને અસરકારકતા લઘુશોધ નિબંધને વિર નર્મદ દ. ગુજરાત યુવનિર્વસિટી સુરતે માન્ય રાખી તેઓને એમફીલની પદવી એનાયત કરી છે. સંશોધન કાર્ય તેમણે વી. આર. ભક્ત શિક્ષણ મહાવિદ્યાલય કામરેજના આચાર્ય ડો. જે. પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યુ છે.

વીરપોરના નિકુંજ પટેલને એમ. ફીલની પદવી એનાયત થઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો