તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કઠોર ગામે માતાએ કામ કરવાનું કહેતાં પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠોર ગામે માતાએ કામ કરવાનું કહેતાં પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજતાલુકાના કઠોર ગામે રહેતો 18 વર્ષીય યુવાન કોઈ કામકાજ કરતો હોવાથી તેની માતાએ ઠપકો આપ્યો હતો. જેથી યુવકને માઠુ લાગી આવતાં રમવાનું જવાનું કહી જતો રહ્યો હતો. શોધખોળ કરવા છતાં ભાળ મળતાં પોલીસમાં જાણ કરી હતી.

કઠોર ગામે બાદત ફળિયામાં રહેતો 18 વર્ષીય યુવાન ઈરફાન ઉર્ફે લાલુ યુસુફ મેમણને બુધવારને તેની માતાએ કેમ તુ કોઈ કામ ધંધો કરતો નથી. જે અંગે ઈરફાનને માઠુ લાગી આવ્યું હતું. અને બપોરના સમયે ઘરમાં હું રમવા જાઉં તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. અને ક્યાંક નીકળી ગયો હતો. સાંજે ઘરે પરત ફરતાં શોધખોળ કરી હતી. પરંતુ ભાળ મળી શકી હતી. જેથી યુવાનની માતા નઝમાબહેન યુસુફ સિદ્દીત મેમણે કામરેજ પોલીસમાં ફરિયાદ આપી હતી. ગૂમ થનાર ઈરફાને શરીરે ગ્રે કલરની ટી શર્ટ પહેરેલ છે. શરીરે મજબૂત બાંધા, ઉંચાઈ 5.6 ફૂટ દાઢીના ભાગે જૂનુ વાગેલાનું નિશાન છે. રંગે ઘઉં વર્ણનો છે. જે હિન્દી અને ગુજરાતી ભાષા બોલે છે.

કોસંબાનો યુવક પણ શંકાસ્પદ રીતે ગૂમ

કોસંબા| કોસંબામહાકાળી નગરમાં રહેતા અને ધોબીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતાં પરિવારનો 21 વર્ષીય વિશાલ બળવંતકુમાર ચૌહાણ 15મી જુલાઈના રોજ ઘરેથી મંદિરે દર્શન કરવા સવારે નવ વાગ્યે નીકળ્યો હતો. પરંતુ મોડે સુધી ઘરે પરત ફરતાં તેની શોધખોળ ચાલુ કરી હતી. પરંતુ તેના સગા સંબંધી, મિત્રોને ત્યાં કોઈ ભાળ મળી હતી. તે મોબાઈલ ઘરે મુકી ગયો છે. ભાળ મળતાં કોસંબા પોલીસમાં ગૂમની ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો