• Gujarati News
  • National
  • ખોલવડ ગામે સુર્યપુત્રી તાપી નદિના કિનારે આવેલ સીતારામ સેવા ટ્રસ્ટ

ખોલવડ ગામે સુર્યપુત્રી તાપી નદિના કિનારે આવેલ સીતારામ સેવા ટ્રસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોલવડ ગામે સુર્યપુત્રી તાપી નદિના કિનારે આવેલ સીતારામ સેવા ટ્રસ્ટ સચાંલિત કૈલાસઘામનુ શીવજીની પ્રતિમા તેમજ ગેસ આધારીત ચીમનીની પુજનવિઘિ રાખવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં દાતાઓ તથા કામરેજ ચાર રસ્તાની આજુબાજુના આગોવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં હાલમાં ગેસ આધારિત બે ચીમનીઓ શરૂ કરવામાં આવી છે. તસવીર-વિશાલપટેલ

ખોલવડ કૈલાસ ધામમાં શીવજીની પુજા અર્ચના કરાઇ

અન્ય સમાચારો પણ છે...