• Gujarati News
  • National
  • કામરેજ |કામરેજ તાલુકા કોંગ્રેસ દ્વારા સોમવારના રોજ લોકશાહીની અગ્નિપરીક્ષા એવી

કામરેજ |કામરેજ તાલુકા કોંગ્રેસ દ્વારા સોમવારના રોજ લોકશાહીની અગ્નિપરીક્ષા એવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ |કામરેજ તાલુકા કોંગ્રેસ દ્વારા સોમવારના રોજ લોકશાહીની અગ્નિપરીક્ષા એવી રાજ્યસભાની ચૂંટણીમાં ભરૂચના અહેમદભાઈ પટેલને ભવ્ય વિજય અપાવનાર કોંગ્રેસના બે આદિવાસી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી અને પુનાજી ગામીતનો સન્માન સમારંભ તથા તાલુકા વિસ્તુત કારોબારી કાર્યક્રમ માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષારભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં સાંજે 4.00 કલાકે ખોલવડ એમએઆઈ હાઈસ્કૂલ ખાતે યોજાશે.

કોંગ્રેસના બે ધારાસભ્યનો સન્માન સમારોહ સોમવારે

અન્ય સમાચારો પણ છે...