તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંત્રોલી ગામે ગંજીપાનાનો જુગાર રમતા ત્રણ પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | કામરેજ પોલીસે અંત્રોલી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ગામના જ ત્રણ ઈસમને પકડી પાડીે 61200નો મુદામાલ જપ્ત કર્યો હતો.

કામરેજ પોલીસને બાતમી મળી હતી કે અંત્રોલી ગામની સીમમાં આવેલ સુખ દર્શન સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આઘારે સ્ટાફ ના હે.કો શૈલેષ,પો.કો પ્રિયંક સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ત્રણ ઈસમ પકડાઈ ગયા હતા.દાવ પરના રોકડા 3400 તેમજ અગ ઝડતી કરતા 7800,સેમંસગ કંપનીનો મોબાઈલ નંગ 3 કિંમત 4000 ત્રણ મોટરસાઈક કિંમત 50000 મળી કુલ્લે 61200નો મુદામાલ સાથે દિનેશભાઈ સોમાભાઈ ઠાકોર,યશંવત બન્ને રહે-અંત્રોલી દેસાઈ ફળીયુ અને ભરતભઆઈ મણીલાલ કોળી પટેલ રહે-નવુ ફળીયુ અંત્રોલીની ઘરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...