તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કઠોરના MAI ટ્રસ્ટની સામાન્યસભા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | કામરેજ તાલુકાના સૌથી મોટા ગામ આવે કઠોરની મદ્રેસાએ અંજુમનને ઈસ્લામ કઠોરની ત્રિવાર્ષિક સામાન્યસભા સંસ્થાના પટાંગણમાં તાજેતરમાં યોજાઈ હતી. સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવીહતી. ઉપરાંત એજન્ડા પરના કામો હાથ પર લેતા સંસ્થાના કર્મચારીઓએ વાર્ષિક અહેવાલ, હિસાબ રજૂ કર્યો હતો. જેને ઉપસથિતિ સભ્યોએ સર્વાનુમત્તે બિનહરીફ મંજૂર કર્યો હતો. સંસ્થાના પ્રમુખ પદે યુસુફ ઐયુબભાઈ ઈશાકની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...