તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kamrej
  • સેગવા ગામે ગટરમાંથી સુરતના યુવકની લાશ મળી, પરિવારે હત્યા થઇ હોવાનો આક્ષેપ કર્યો

સેગવા ગામે ગટરમાંથી સુરતના યુવકની લાશ મળી, પરિવારે હત્યા થઇ હોવાનો આક્ષેપ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેગવા ગામે રવિવારના રોજ સેવણી જતા રોડ પર મીલાનો ફાર્મની સામે ગટરમાંથી ડી કમ્પોઝ હાલતમાં મળેલી લાશની ઓળખ થઈ હતી.જેમાં મરનાર યુવાન 2004 માં વરાછામાં થયેલી હત્યાનો આરોપી હતો.મરનાર યુવાનના પિતાએ પુત્રની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના સેગવા ગામની સીમમાં સેગવા થી સેવણી જતા રોડ પર મીલાનો ફાર્મની સામે રવિવારના રોજ ઢળતી સાંજે 7.00 કલાકે રોડની સાઈડમાં પાણીની ગટરમાં ડી કમ્પોઝ હાલતમાં દુર્ગંઘ મારતો મુત દેહ મળી આવતા સેગવા ગામના દિલીપભાઈ પટેલે કામરેજ પોલીસને જાણ કરતા અકસ્માત મોત નોંઘી તપાસ હાથ ઘરતા મરનાર ઈસમની ઓળખ થઈ જવા પામી હતી.મરનાર ઈસમ દિપક ઉર્ફે ભાવેશ રણછોડભાઈ દેસાઈ(33) રહે-106 રાજેસ રેસીડન્સી અશ્વિનકુમાર રોડ હોવાનુ મરનારના કાકાભાઈ જીગ્નેશએ દિપક ઉર્ફે ભાવેસના પગમાં ઓપરેશન માં સળીયા નાંખેલા તેના આઘારે ઓળખ થવા પામી હતી.આ ભાવેશ ઉર્ફે દિપક 2004 માં વરાછા ખાતે થયેલી હત્યાનો આરોપી હતો.તેની સાથે બીજા ત્રણ લલ્લુ મોહન ગાંગાણી, જગદીશ અને

...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...