ખેરતમાં દવા નાંખી રહેતા યુવકને ઝેરની અસર થતાં મોત

ઘલુડી ગામે કાકરાપાર જમણા કાઠા નહેર પાસે ખેતરમાં ભીડા નાંખવાની ઝેરી દવા નાંખવાથી યુવાનને દવાની અસર થતાં મોત...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:35 AM
Kamrej - ખેરતમાં દવા નાંખી રહેતા યુવકને ઝેરની અસર થતાં મોત
ઘલુડી ગામે કાકરાપાર જમણા કાઠા નહેર પાસે ખેતરમાં ભીડા નાંખવાની ઝેરી દવા નાંખવાથી યુવાનને દવાની અસર થતાં મોત નીપજયુ હતુ.

પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત થતી માહિતી મુજબ મુળ ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના દલોતપુર ના રહેવાસી અને હાલ શેખપુર ગામે નવીકોલોની માં રહેતા સુનિલભાઈ મોહનભાઈ વસાવા(40) બે દિવસ અગાઉ સાંજના ઘલુડી ગામની સીમમાં કાકરપાર જમણા કાંઠા નહેર પાસે ભીંડના ખેતરમાં દવા છાટતા દવાની અસર લાગી જતા સારવાર માટે નવીસીવીલ હોસ્પીટલમાં લઈ જતા શનિવારના રોજ બપોરના 12.50 કલાકે સારવાર દરમ્યાન યુવાનનુ મોત નીપજયુ હતુ.જે અંગે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

X
Kamrej - ખેરતમાં દવા નાંખી રહેતા યુવકને ઝેરની અસર થતાં મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App