તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઊંભેળ ગામમાંથી રાત્રે બાઇક ચોરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંભેળ ગામમાંથી રાત્રે બાઇક ચોરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજતાલુકાના ઊંભેળ ગામે મોટી શેરીમાં રહેતા રોહીતભાઇ મગનભાઇ પટેલ શુક્રવારની રાત્રે પોતાની મોટરસાયકલ ઘરના પાર્કીંગમાં પાર્ક કરી હતી. રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા તસ્કરો મોટરસાયકલ નંબર જીજે 05કેપી 5043ની ચોરી કરી ગયા હતાં. હકીકત અંગે સવારે જાણ થતાં શોધખોળ કરવા છતાં ભાળ મળતા શનિવારે કામરેજ પોલીસમાં ફરીયાદ આપતા 30 હજારની ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો