ધોરણપારડીથી 9.80 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ
ગાંધીનગરનીડી. જી વીજીલન્સ સ્કવોડે સોમવારના રોજ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 પર રીલીફ હોટલની સામે 9,80,800ના વિદેશી દારૂ સાથે એક ઈસમની ઘરપકડ કરીને દારૂ ભરાવનાર ત્રણ ઈસમને વોન્ટેંડ જાહેર કરીને કુલ્લે 24,81,300નો મુદામાલ પકડી પાડયો હતો.
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ગાઘીનગર ની સ્ટેટ મોનીટરીંગ સેલ(ડી.જી વીજીલન્સ સ્કોર્વડે) માં ફરજ બજાવતા પીઆઈ એલ.બી.ડાભીને સોમવારના રોજ બાતમી ...અનુસંધાન પાના નં. 2
ધોરણપારડીથી ટ્રકમાં લઈ જવાતો દાર ઝડપાયો
ડી.જી.વિજિલન્સ સ્કવોડ દ્વારા હાઇવે પર ચેકિંગ હાથ ધરાયું