તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉંભેળના ફાર્મહાઉસમાં 60 હજારની મતા ચોરી

ઉંભેળના ફાર્મહાઉસમાં 60 હજારની મતા ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજતાલુકાના ઉંભેળ ગામે આવેલ લક્ષ્મીફાર્મ હાઉસમાંથી શનિવારની રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો એલઈડી 4 કે ટીવી તથા રિમોર્ટની ચોરી કરી ગયા હતાં.

કામરેજના ઉંભેળ ગામે ગીરીરાજ હોટલ પાછળ લક્ષ્મીફાર્મમાં રહેતા રાજેન્દ્રસિંહ અર્જુનસિંહ ગોહિલના ફાર્મમાં મુકેલ 48 ઈંચનું એલઈડી 4-કે ટીવી અને રિપોર્ટ કિંમત 60 હજારની તસ્કરો શનિવારની રાત્રિથી રવિવાર સવારે 6.00 વાગ્યા સુધીના સમયમાં અજાણ્યા તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હતાં. સવારે જાણ થતાં કામરેજ પોલીસમાં 60 હજારની ચોરીનો ગુનોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...