તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કામરેજ | સુરતજિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામની સીમમાં પાટીયા પાસે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામરેજ | સુરતજિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામની સીમમાં પાટીયા પાસે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજ | સુરતજિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામની સીમમાં પાટીયા પાસે મંગળવારના રોજ મોડી રાત્રીના 11.30 કલાકે અજાણ્યા ઈસમનુ અજાણ્યા વાહન અડફટે લેતામાં માંતામાં ગંભીર ઈજા થતા મોત નીપજયુ છે.અજાણ્યા ઈસમની લાશ પરથી વાહનો ફરી વળતા માસનો લોચા આખા રોડ પર જોવા મળતા લાડવી ગામમાં રહેતા કેતનભાઈ શાહને થતા કામરેજ પોલીસને જાણ કરતા ઉભેંળ બીટના જમાદાર અનિલભાઈ ઘટના સ્થળે દોડી આવી મરનાર ઈસમે કમરે ભુરા રંગનું પેન્ટ પહેરર્યુ હતુ. જે અંગે કામરેજ પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

લાડવી પાટીયા પાસે વાહન અડફટે અજાણ્યા ઈસમનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો