• Gujarati News
  • કામરેજમાં 4 ઓવારે વિસર્જન

કામરેજમાં 4 ઓવારે વિસર્જન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજમાં 4 ઓવારે વિસર્જન
કામરેજ|સુરત જિલ્લામાં શ્રીજીની સ્થાપના બાદ દશ દિવસ પૂજા અર્ચના ભક્તોએ કરી હતી. સવારથી ડીજે સાઉન્ડ દ્વારા કામરેજ તાલુકાના ચાર કામરેજ , ખોલવડ, કઠોર તથા ગલતેશ્વર તાપી નદીના કિનારે શ્રીજીની પ્રતિમાનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું હતું. તમામ ઓવારે મળી સાંજ સુઘીમાં 150થી વઘુ પ્રતિમાનુ અને મોડી સાંજ સુઘીમાં 500થી વઘુ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.