તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jhagadia
  • ઝઘડીયા |ઉમલ્લા ગામમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રીચ ટુ હેલ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડીયા |ઉમલ્લા ગામમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રીચ ટુ હેલ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયા |ઉમલ્લા ગામમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રીચ ટુ હેલ્પ સંસ્થાની મદદથી પ્રોજેકટ ચાલી રહયો છે. પ્રોજેકટ અંતર્ગત વાલીઓ તથા શિક્ષકો માટેનો સેમીનાર ઉમલ્લા ખાતે આયોજીત કરાયો હતો. પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલા સેમીનારમાં રંગ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત પંડયા, મનોરંજન નાયક, દિનેશ વસાવા, રાજેશ પટેલ, લક્ષ્મણ વસાવા, રશિમબેન સહીતના મહેમાનો હાજર રહયાં હતાં. વાલીઓ તથા બાળકોને શિક્ષણ સંદર્ભમાં માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

ઝઘડિયામાં આવેલા ઉમલ્લામાં સેમીનાર યોજવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો