તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jhagadia
  • ઝઘડીયા |અછાલીયાની રંગકૃપા દુધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ પાલનપુર ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડીયા |અછાલીયાની રંગકૃપા દુધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ પાલનપુર ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયા |અછાલીયાની રંગકૃપા દુધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ પાલનપુર ખાતે અાવેલી બનાસ ડેરીની મુલાકાત લીધી હતી. તેમણે દુધ ઉત્પાદન, પશુપાલન, દુધમાં કઇ કઇ ચીજ વસ્તુઓ બને છે અને કઇ કઇ જાતની ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે તે સહિતની જાણકારી પણ મેળવી હતી. દરમિયાનમાં બનાસ ડેરીમાં આવેલા વિવિધ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી. પ્રસંગે મંડળીના ચેરમેન રાજુ રાવ, મંત્રી સંતશરણ રાવ સહિત 50થી વધારે સભાસદો હાજર રહયાં હતાં.

અછાલીયાના સભાસદોએ સભાસદોએ ડેરીની મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો