તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયામાં રિક્ષા સ્ટેન્ડ બનાવવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા | ઝઘડિયા નગરના ચાર રસ્તા પર કાયમી રિક્ષા સ્ટેન્ડ બનાવવાની માંગ તેમજ રસ્તા પર પાર્ક કરેલી રિક્ષાના દસ્તાવેજો હોવા છતા તેનો મેમો ફાડતા ગામના રિક્ષા ચાલકો પોલીસની જોહુકમી સામે રોષે ભરાયા હતાં.

રિક્ષા-છકડા ચાલકો સંગઠને એકત્ર પોલીસની જોહુકમી બંધ કરવાની માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. પોલીસ તેમની જોહુકમી બંઘ નહીં કરે તો રિક્ષા-છકડા ચાલક સંગઠને આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...