તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડીયા |રવિવારની જાહેર રજા હોવા છતા બેંક ઓફ બરોડા શાખાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયા |રવિવારની જાહેર રજા હોવા છતા બેંક ઓફ બરોડા શાખાના મેનેજર દિનેશ રોહિત દ્રારા ગામડાઓમાં ફરીને જે લોકોના બેકમાં ખાતા નથી તેમની પાસે જઇને 25 જેટલા બચતના ગ્રાહકોના ખાતા ખોલવામાં આવ્યાં હતાં. આટલા દિવસો થયા અને લોકો 500 અને ૧૦૦૦ ની નોટ બદલવવા માટે દોડધામ કરી રહયાં છે. રવિવારની રજા હોવા છતાં ગ્રાહકોના ખાતા ખોલવાની કામગીરી કરવામાં આવી હતી.

ઝઘડીયામાં રવિવારે 25 ગ્રાહકોના બેંક ખાતા ખોલાયા

અન્ય સમાચારો પણ છે...