• Gujarati News
  • ઉમલ્લા સ્કૂલમાં ઇનામ વિતરણ

ઉમલ્લા સ્કૂલમાં ઇનામ વિતરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા તાલુકામાંઆવેલાં ઉમલ્લા ગામની કે. આર. પટેલ વિદ્યાલયમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન રશ્મીકાંત પંડ્યાના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જે. એમ. દેસાઇ તેમજ જે. પી. પડ્યા પણ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.