તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગરો સામે પોલીસની કડક કાર્યવાહી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવાપોરા ગામે વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો

રાજપારડી પોલીસે કાર્યવાહી હાથ ધરી

ઝઘડિયાતાલુકાના નવાપોરા ગામેથી પોલીસે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડીતેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેની પાસેથી પોલીસે 1,620 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એસપી સંદિપસિંગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે,નવાપોરા ગામ ખાતે દેશી અને વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે આકસ્મિક રેડ કરતા નવાપોરા ગામનો સુરેશભાઈ સોમાભાઈ વસાવા પોતાના ઘરે દેશી અને વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો.

પોલીસે વિદેશી દારૂની 30 બોટલ કિં. રૂા. 1500 તથા દેશી દારૂ સહીત કુલ 1620 રૂપિયાની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે. રાજપારડી પોલીસમાં સુરેશ વસાવા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો