તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડીયા તાલુકાના ખરચી ગામની બે મહિલાઓએ ફરિયાદ નોંધાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડીયાતાલુકાના ખરચી ગામમાં બે જૂથ વચ્ચે ચાલી રહેલાં ઝઘડામાં વધુ બે ફરિયાદ નોંધાઇ છે. બંને ફરિયાદને આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે ગામમાં ઘણા સમયથી વાતાવરણ તંગ બન્યું છે.

ગામમાં રહેતાં જીજ્ઞાસા પટેલે તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે, સુખદેવ વસાવા તેના ઘરે આવી ગમે તેવી ગાળો બોલી ઝઘડો કરવા લાગેલો સુખદેવ કહેતો હતો કે તુ કેમ મારી પાર્ટીના ગ્રામ પંચાયતના સભ્ય તારા બેનની સાથે પાણી ઢોળવા બાબતે ઝઘડો કરે છે. હવેથી ઝઘડો કરીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી સુખદેવ વસાવા જીજ્ઞાશાના ગાલ પર બે તમાચા મારી દીધાં હતાં. જીજ્ઞાશા પટેલે સુખદેવ વસાવા વિરૂઘ્ઘ ઝગડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ઉષાબેન વસાવાએ જણાવ્યુ છે કે તે દુઘ લેવા નિકળેલ ત્યારે દિપશે મંગુ વસાવાનેગાળો બોલવા લાગ્યો હતો.આ સમયે પોલીસ આવી જતા દિપેશ વસાવાને તે પકડીને લઇ ગઇ હતી ઉષાબેન વસાવા બાબતે ઝગડીયા પોલીસ મથકમાં દિપેશ મંગુ વસાવા વિરૂઘ્ઘ ફરીયાદ નોંઘાવી છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે ગામનું વાતાવરણ ગરમાયું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો