રાજપારડીમાં હોળીકા દહનના કાર્યક્રમ યોજાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપારડી |ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ સહિત રાજપારડી પંથકમાં હોળી દહનના પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવીહતી.આ પર્વ નિમિત્તે લોકોએ ધાર્મિક કૃપા સાથે હોળીના આપર્વને મનાવ્યો હતો રાજપારડી નગરમાં શ્રધ્ધાપૂર્વક ઠેરઠેર હોળીદહન કરવામાં આવ્યું હતું. પર્વને મનાવવા કપડાં, અનાજકિરાના, આભુષણો, ખજૂર, ચણા, હાયડા, ધાણી, વિગેરે ચીજવસ્તુઓની ખરીદારી કરી નગરજનોએ નગરમાં હોળીદહનના કાર્યક્રમો આયોજિત કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...