તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાલક્ષ્મી માતાજી મંદિરે ધાર્મિક કાર્યક્રમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડીયામાંશનિવારે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિના 153મા ઉજવણી મહોત્સવનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે મહાલક્ષ્મી માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવંત 2072 ભાદરવા સુદ નોમ ને શનિવારે સવારે મહાલક્ષ્મી માતાજીની 6 વાગે મંગલ આરતી, 6.30 કલાકે મહાલક્ષ્મી માતાજીની કેસર સ્નાન વિધિ,સવારે 7 વાગે માતાજીની શોભાયાત્રા મહાલક્ષ્મી માતાજીની વાડી થી શોભાયાત્રા નિકળશે.આ શોભાયાત્રા નગરમાં બેન્ડ બાજા ભગવાન ની પાલખી સાથે નગરમાં ફરશે. બપોરે 12 કલાકે મહાલક્ષ્મી માતાજીના મંદિર માં પુજનવિઘી થશે અને ત્રણેય મંદિરો પર ઘજાઆરોહણ કરાશે. કલાકે માતાજીનો હોમ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો