તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો

પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા તાલુકાનીઅછાલિયા સહકારી દૂધ મંડળી ખાતે મંડળીના 25 માં સ્થાપના દિને પશુઓનો જાતીય રોગ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત લાઈવ સ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડ અને પશુપાલન ખાતા દ્વારા આયોજિત બ્રીડ સુધારા પ્રોજેક્ટ ઇન ગ્રામીયા વિસ્તારની 56 પશુઓની સારવાર કરવામાં આવી હતી.