તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમયમર્યાદામાં ગણેશ વિસર્જન કરવા અપીલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડીયા |ઝઘડીયામાં સમયમર્યાદામાં ગણેશ વિસર્જન પૂર્ણ કરી દેવા ગણેશ યુવક મંડળોને અપીલ કરવામાં આવી છે. એસડીએમના અધ્યક્ષસ્થાને મળેલી શાંતિ સમિતિની બેઠકમાં જાહેરમાર્ગો પર વિસર્જનયાત્રા 30 મિનિટથી વધારે નહિ રોકવા તેમજ રાહદારીઓ અને વાહનચાલકો પર ગુલાલ નહિ છાટવા અપીલ કરવામાં આવી છે. લોકો પર ગુલાલ છાટવા કડક સુચના આપવામાં આવી હતી.સંઘ્યાકાળ પહેલા સમયસર ગણેશ પ્રતિમાનુ વિસર્જન થવુ જોઇએ તથા કાંઠા પર તેનાત તરવૈયાઓને પ્રતિમાઓનું વિસર્જન કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો