તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોવાલી ગામ પાસે કારમાં આગ લાગી : બંને તરફનોટ્રાફિક જામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામના રહિશ કોઇ કામ અર્થે ભરૂચ જઇ રહ્યાં હતાં. તે વેળાએ ગોવાલી ગામ પાસે તેમની કારમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. સદનશીબે તેઓ સત્વરે કારમાંથી બહાર નિકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. કારમાં આગ લાગવાની ઘટનાને પગલે બન્ને તરફનો ટ્રાફિક જામ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...