તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-1નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસરખાતેની જાહેરસભામાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીને ગુરૂ, મોટા ભાઇ અને પ્રધાનમંત્રી તરીકે જુએ છે. કોંગ્રેસે આતંકવાદના બીજ રોપ્યાં હતાં અને તેને મોટો કર્યો હતો. પુરાણોમાં કોઇ પણ વ્યકતિનું આયુષ્ય 125 વર્ષનું અંકાયું છે અને હવે કોંગ્રેસ પણ 125 વર્ષ વટાવી ચુકી છે. ગુજરાતના પરિણામો પર ઉત્તરપ્રદેશ જેવા આવશે અને ભાજપ 160થી વધારે બેઠકો જીતશે.

મધરાતેખાવાનું...

મામલોગરમાતાં બળવંતે તેના માથામાં લોખંડનો સળીયો મારી દેતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેણે દહેજ પોલીસ સ્ટેશને તેના ઉપર જીવલેણ હૂમલો કરવા સબબની ફરિયાદ નોંધાવી હતી. જોકે ઘટનાના સંદર્ભમાં બળવંત રાઠોડે પણ સુરેશ સામે તેની ઉપર હૂમલો કરી ઇજાઓ પહોંચાડવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...