તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંછનપુરાની નદીમાં ડુબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવલીતાલુકાના લાંછનપુરા ગામે જંબુસરનો મિત્રો સાથે નાહવા આવેલ યુવક ડુબી જતા શોધખોળ કર્યા બાદ મળતા પોલીસે તરવૈયાઓની મદદથી આજરોજ મૃતદેહ શોધી પીએમ કરાવી પરિવારજનોને કબજો સોંપી દીધો છે. સાવલીના લાંછનપુરા ગામે જંબુસરથી બાઈક પર ત્રણ મિત્રો વડોદરા પિકચર જોઈને મહિસાગરમાં નાહવા આવયા હતા. પગ લપસતા ડુબી ગયો હતો.

જંબુસર રોડ પર માસરમાં આવેલ કંપની નોકરી કરતી મુળ બોમ્બે મહિલા મિત્ર સાથે નાહવા આવેલા સરફરાજ રહે. જંબુસરનો મૃતદેહ ગઈકાલે ફાયર બ્રિગેડના જવાનો શોધી શકતા અંધારૂ થઈ જતા કામગીરી અટકાવી દીધી હતી.આજે સવારે સ્થાનિકોની મદદથી મૃતદેહ શોધી કાઢયો હતો.

જંબુસરના મિત્રો નહાવા માટે આવ્યા હતાં

મહીમાં રવિવારે યુવક તણાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો