તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકદિનની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસર |જંબુસરની સરસ્વતી વિદ્યામંદિર ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકદિનના દિવસે શાળાઓમાં ગણેશ ચતુર્થીની રજા હોવાથી હવે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. સરસ્વતી વિદ્યામંદિર ખાતે શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે 45 છાત્રો શિક્ષક અને શિક્ષિકા બની શાળાએ આવ્યાં હતાં. એક દિન કા રાજા બની તેમણે શાળામાં શિક્ષણકાર્યની ધુરા સંભાળી હતી. શિક્ષકો તથા છાત્રોએ એકબીજા સાથે વાર્તાલાપ કરી સારાનરસા અનુભવોનું વર્ણન કર્યું હતું. શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહી શિક્ષક બનેલાં છાત્રોને પ્રોત્સાહિત કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો