• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jambusar
  • હાજીશેઠ બાલમંદિરમાં જન્માષ્ટમી તથા સ્વાતંત્રદિવસની ભાગરૂપે ટ્રેડિશનલ ેઉજવાયો

હાજીશેઠ બાલમંદિરમાં જન્માષ્ટમી તથા સ્વાતંત્રદિવસની ભાગરૂપે ટ્રેડિશનલ ેઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસર |જંબુશરની લલિતાગૌરા આર.હાજીશેઠ બાલમંદિર ખાતે આવનાર તહેવારો જન્માષ્ટમી તથા સ્વાતંત્રદિવસની ઉજવણીના ભાગરૂપે ટ્રેડિશનલ દિવસ ઉજવાયો હતો. જેમાં ઉજવણીમાં ભાગ બનેલા બાલમંદિરના ભુલકાઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને આવ્યાં હતાં. પ્રસંગે આચાર્ય કૃપાબેન પટેલ અને શિક્ષકોએ હાજર રહી ભુલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...