• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jambusar
  • જંબુસર પાલિકાનો અણઘડ વહીવટ ચોમાસામાં રસ્તાનું કામ ચાલુ કરાવ્યું

જંબુસર પાલિકાનો અણઘડ વહીવટ ચોમાસામાં રસ્તાનું કામ ચાલુ કરાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસરના પુર્વ વિસ્તારમાં આવેલી પ્રભુકૃપા સોસાયટીમાં નગરપાલિકાએ ચોમાસામાં રસ્તો બનાવવાનું ચાલુ કરતાં વિપક્ષના સભ્યોએ સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવી દીધી હતી. રસ્તા ઉપર રસ્તો બનાવી તથા રસ્તો બનતા પહેલા જ બીલ બનાવી દેવાયું હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.

જંબુસર શહેર અને તાલુકામાં ચોમાસાની જમાવટ થઇ રહી છે અને અવિરત વરસાદ વરસી રહયો છે. વરસતા વરસાદમાં પાલિકાએ શહેરના પુર્વ વિસ્તારમાં આવેલી પ્રભુકૃપા અને કિર્તિકુંજ સોસાયટીમાં રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાવતા વિવાદ થયો છે. ચાલુ વરસાદમાં ...અનુસંધાન પાના નં.2

જંબુસર નગરપાલિકાએ વરસતા વરસાદમાં રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાવતાં વિપક્ષી સભ્યોએ તેને બંધ કરાવી હતી. તસવીર : ઇકબાલ પઠાણ

અન્ય સમાચારો પણ છે...